પ્રિયા પ્રકાશ વૉરિયરે તાજેતરમાં જ સૌથી બેસ્ટ તસવીરો શેર કરી છે પ્રિયા પ્રકાશ વૉરિયર અત્યારે વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે પ્રિયા પ્રકાશ વૉરિયરે ફૉરેન ટ્ર્રિપ દરમિયાન સિમ્પલ લૂક વાળી તસવીરો શેર કરી છે પ્રિયા પ્રકાશ વૉરિયર સિમ્પલ બટ હૉટ લૂકને ફ્લૉન્ટ કર્યો છે વિંક ગર્લ નામથી જાણીતી થયેલી પ્રિયા પ્રકાશ વૉરિયરે પોતાના લૂકથી ચાહકો ઘાયલ કર્યા છે પ્રિયા પ્રકાશ વારિયરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો પૉસ્ટ કરી છે પ્રિયા પ્રકાશ વૉરિયરે ન્યૂડ મેકઅપ અને પોનીટેલ સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો છે પ્રિયા પ્રકાશ તેના અલગ-અલગ લૂકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી સાઉથ ગર્લ પ્રિયા પ્રકાશ વૉરિયર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરે છે તમામ તસવીરો સાઉથ ગર્લ પ્રિયા પ્રકાશ વૉરિયરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે