બોલિવુડની બોલ્ડ હસીના મલાઈકાની ગ્લેમરસ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર જોવા મળે છે



મલાઈકા અરોરાએ ફરી એકવાર પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલમાં ધૂમ મચાવી દીધી



મલાઇકા અરોરાએ એરપોર્ટ પર પોતાનો એકદમ સ્ટનિંગ લૂક બતાવ્યો છે



લૉન્ગ ટૉપ અને ક્રોપ ટોપ પહેર્યું હતું, જે સ્ટાઈલિશ અને બેકલેસ હતું



ડાર્ક લિપસ્ટિક સાથે પાર્ટી લુક પૂર્ણ કર્યો હતો અને વાળને પાછળ સિમ્પલ બનમાં કેરી કર્યા હતા



મલાઈકાએ સ્પાર્કલિંગ પેન્ટની સાથે વ્હાઇટ સિક્વિન હેન્ડબેગ પણ કેરી કરી હતી



સિઝલિંગ સ્ટાઈલમાં બહાર આવી અને પેપરાજીને પોઝ આપ્યા બાદ કારમાં બેસી ગઇ



મલાઈકાની આ હૉટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે



મલાઇકા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો મલાઇકા અરોડાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે