માનુષીએ આપ્યા સ્ટાઈલીશ પોઝ માનુષી તેના લૂકને લઈ ચર્ચામાં છે હવે, માનુષીએ બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું સૌથી અલગ સ્ટાઈલમાં જોવા મળ્યો બિકીની અંદાજ માનુષીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો આ ડ્રેસમાં માનુષી ખુબ જ સુંદર લાગી રહી છે માનુષીએ મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો માનુષી હાલમાં જ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મમાં જોવા મળી હતી માનુષી તેના ફોટોને લઈ ચર્ચામાં રહે છે માનુષી અને અક્ષય કુમાર સાથે જોવા મળ્યા હતા.