સંજય દત્તની પત્ની માન્યતા દત્ત 44 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ફિટ છે. માન્યતા દત્ત પોતાને ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે માન્યતા પરફેક્ટ ફિગર માટે ડેઈલી વર્કઆઉટમાં માને છે માન્યતા દરરોજ અલગ-અલગ કસરત કરવામાં માને છે માન્યતા પણ જીમમાં માત્ર ક્રોસ ઓવર વર્કઆઉટ કરે છે માન્યતા દત્ત જંક ફૂડથી અંતર રાખે છે હેવી વર્કઆઉટ સિવાય માન્યતા દત્ત સારા ડાયટ પર પણ ધ્યાન આપે છે. માન્યતા તેની ફિટનેસને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી નથી રાખતી. માન્યતા માને છે કે વિવિધ પ્રકારની કસરતો કરવાથી શરીર સક્રિય રહે છે. માન્યતાનો ફિટ રહેવાનો જુસ્સો દરેકને પ્રેરિત કરે છે