Sobhita Dhulipala તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે શોભિતા ભૂતકાળમાં નાગા ચૈતન્ય સાથે તેની અંગત જીવનને લઈને ચર્ચામાં હતી. જોકે, તેમના ડેટિંગના સમાચારોની પુષ્ટી થઇ શકી નથી. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કર્યા છે. ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી ચુકેલી અભિનેત્રી શોભિતા જાણીતી મોડલ છે. શોભિતા સ્ટાઇલિશ ડ્રેસમાં ખૂબસૂરત જોવા મળી રહી છે શોભિતાએ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત 'રમન રાઘવ 2.0'થી કરી હતી. All Photo Credit: Instagram