મરૂન લહેંગામાં કાજોલની રોયલ સ્ટાઈલ કાજોલ નૌલખા નેકલેસ પહેરેલી જોવા મળી હતી અભિનેત્રી ટૂંક સમયમાં ફિલ્મ 'સલામ વેંકી'માં જોવા મળશે. 'સલામ વેંકી'ના ટ્રેલરને ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો