માટલાનું પાણી પીવાના ફાયદા

ગરમીમાં પીવું જોઇએ માટલાનું પાણી

જે શરીરના તાપમાનને કન્ટ્રોલ કરે છે.

મટકાનું પાણી અશુદ્ધિને ફિલ્ટર કરે છે

માટલાનું પાણી પર્યાવરણને અનુકૂલ હોય છે.

માટલાનું પાણી શરીરને પીએચ લેવલને બેલેન્સ કરે છે

માટલાનું પાણી લૂથી બચાવવામાં કરશે મદદ

માટીના ઘડાનું પાણી ક્ષારને શોષી લે છે

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદગાર છે