અભિનેત્રી નિધિ અગ્રવાલે ફિલ્મ મુન્ના માઈકલથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું આ ફિલ્મમાં નિધિ સાથે ટાઈગર શ્રોફ લીડ રોલમાં હતો ફિલ્મ બાદ નિધિએ પોતાની એક્ટિંગથી લાખો ચાહકો બનાવ્યા નિધિનો દરેક અંદાજ ફેન્સનું દિલ જીતી લે છે નિધી આ તસવીરોમાં ગ્લેમરસ ફિગર ફ્લોન્ટ કરે છે એક્ટ્રેસના આ લૂક પર તમે થઈ જશો ફિદા એક્ટ્રેસની તસવીરો ફેન્સને દિવાના બનાવે છે સુંદરતામાં અભિનેત્રીઓને પણ મ્હાત આપે છે દરેક લૂકમાં લાગે છે હોટ આ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે