ગરમીમાં સ્કિનની સારસંભાળ માટે ક્વિક ટિપ્સ



24 કલાકમાં 10 ગ્લાસ પાણી પીવો



વોટર બેઇઝ્ડ મોશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.



આ મોશ્ચરાઇઝર દિવસમાં બે વખત અવશ્ય લગાવો.



દિવસમાં ઓછામાં ઓછો ત્રણ વખત ફેશ વોશ કરો



ફેશ વોશનો ઉપયોગ દિવસમાં માત્ર 2 વખત જ કરો



ડાયટમાં ગ્રીન વેજિટેબલ ફળોને કરો સામેલ



આપ દિવસમાં રોજ એક કેળું ખાવ ગ્લો વધશે



કેળા ન્યુટ્રિઅન્ટસનો ખજાનો છે,



મૌની રોય સ્કિનની સુંદરતા માટે રોજ એક કેળું ખાય છે