બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી તેની આગામી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે બ્રેકઅપ થયાના પણ સમાચાર વહેતા થયા છે કિયારા અડવાણીએ યલો ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની કેટલીક તસવીરો કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં કિયારા ખૂબ સુંદર લાગી રહી છે. યલો રંગના ડ્રેસમાં કિયારા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. એક્ટ્રેસે આ ઑફ-શોલ્ડર ડ્રેસમાં કિલર પોઝ આપ્યા હતા. અભિનેત્રીની સુંદરતા જોઈને તેના ચાહકોના હોશ ઉડી ગયા છે. કિયારાની 'ભૂલ ભૂલૈયા 2' ફિલ્મ 20 મેના રોજ રીલિઝ થશે All Photo Credit: Instagram