હિના ખાન ઇન્સ્ટાગ્રામ પર પ્રભુત્વ ધરાવે છે. હિનાની તસવીરો વાયરલ થતી રહે છે. આ વખતે હિનાએ બ્લેક અને સિલ્વર ડ્રેસમાં ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં હિના અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. હિનાની દરેક સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે. હિનાએ આ આઉટફિટ સાથે રેડ લિપસ્ટિક લગાવી છે. હિના દરરોજ ફોટો શેર કરતી રહે છે. હિના અદભૂત ફોટોશૂટ કરાવતી રહે છે. હિનાની ગ્લેમરસ સ્ટાઇલ ચાહકોનું દિલ જીતી લે છે. હિનાને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે.