બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા આજકાલ ‘The Kerala Story ' થી ચર્ચામાં છે

આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે

અદા શર્માનો જન્મ 11 મે 1992ના રોજ મુંબઈમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો.

અદાના પિતા એસએલ શર્મા ભારતીય મર્ચન્ટ નેવીમાં કેપ્ટન રહી ચૂક્યા છે.

તેની માતા શીલા શર્મા ક્લાસિકલ ડાન્સર છે.

તેણે ડાન્સ અને એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે અભ્યાસ છોડી દીધો.

તે મુંબઈની નટરાજ ગોપી કૃષ્ણ કથક ડાન્સ એકેડમીમાંથી કથકમાં સ્નાતક થઇ.

અદા શર્માએ ‘The Kerala Story ' પહેલા ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

અદાએ વર્ષ 2008માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ 1920થી કરિયરની શરૂઆત કરી હતી.

All Photo Credit: Instagram