હેલ્ધી રહેવા માટે આહારમાં આ માઇક્રોન્યૂટ્રિઅન્ટ હોવું જરૂરી


માઇક્રોન્યૂટ્રિઅન્ટની કમી અનેક રોગ ઉભા કરશે


વિટામિન-ખનીજ દરેક ઉંમરના લોકો માટે જરૂરી


મેગ્નેશિયમ યુક્ત આહાર હેલ્થ માટે જરૂરી છે


વિટામિન સી યુક્ત આહાર ઇમ્યુનિટી બૂસ્ટર છે


ખાટા ફળોને ડાયટમાં અચૂક કરો સામેલ


લાલ રક્ત કોશિકા માટે આયરન મહત્વનું છે


આહારમાં ગ્રીન વેજીટેબલને કરો સામેલ


સિઝનલ 2 ફળોનો નિયમિત કરો સેવન


ફણગાવેલ કઠોળ પ્રોટીનનો સારો સ્ત્રોત છે


ડ્રાય ફ્રૂટસને પણ આહારમાં કરો સામેલ