માઇગ્રેઇનમાં આ ચીજ આપશે રાહત

માઇગ્રેઇનનું પેઇન ખૂબ જ તીવ્ર હોય છે



માઇગ્રેઇન અલગ અલગ ચીજથી થાય છે ટ્રીગર



માઇગ્રેઇનમાં પેઇનનું યોગ્ય મેનેજમેન્ટ હોવું જરૂરી



આ દુખાવામાં શાંત અંધારો રૂમ આરામ આપશે



ગર્મ- ઠંડા શેકથી પણ આ પેઇનમાં રાહત મળશે



સારી ઊંઘ પણ માઇગ્રેઇનના દુખાવાને ઓછો કરશે



માઇગ્રેઇનના દર્દીઓએ ડાયટ પર ધ્યાન આપવું



આથાવાળો ખાટો ખોરાક દુખાવાનું બને છે કારણ



માઇગ્રેઇનથી બચવા તેને સર્જતા કારણોથી રહો દૂર