વઘુ પાણીનું સેવન નુકસાનકારક


તેનાથી ઓવરહાઇડ્રેશન થઇ શકે છે.


ઓવરહાઇડ્રેશનથી માથામાં થાય છે દુખાવો


તરસ વિના પાણી પીવાથી ઓવરહાઇડ્રેશન થઇ શકે છે


રંગહિન યુરીન ઓવર હાઇડ્રેશનના છે સંકેત


વારંવાર પેશાબ જવું ઓવરહાઇડ્રેશના છે સંકેત


ઉલ્ટી અને ઉબકા ઓવરહાઇડ્રેશનના છે સંકેત