બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતનો આજે જન્મદિવસ છે.

તેનો જન્મ 7 સપ્ટેમ્બર 1994ના રોજ દિલ્હીમાં એક બિઝનેસમેનના ઘરે થયો હતો

દિલ્હીમાં જન્મેલી મીરા રાજપૂતનું શિક્ષણ દિલ્હીમાં જ થયું હતું.

મીરા રાજપૂત અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી

તેનું નામ CAT પરિણામમાં ટોપ-10માં સામેલ હતું.

શાહિદ મીરાને પહેલીવાર ફિલ્મ ઉડતા પંજાબના શૂટિંગ દરમિયાન મળ્યો હતો

શાહિદ કપૂર ત્રણ વખતની મુલાકાતમા મીરાના પ્રેમમાં પડી ગયો હતો

મીરા અને શાહિદે 7 જુલાઈ, 2015 ના રોજ લગ્ન કર્યા હતા

મીરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram