અનુષ્કા હાલમાં અમેરિકામાં વેકેશન એન્જોય કરી રહી છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી સેલ્ફી લેતી જોવા મળી રહી છે

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

અમેરિકાની સ્ટ્રીટ પર પોઝ આપતી જોવા મળી અનુષ્કા

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)