મીરા રાજપૂત પોતાની સ્ટાઈલ સાથે સમાધાન કરતી નથી તે દરેક લુકમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે મીરા રાજપૂત પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે તેના સ્ટાઇલિશ લુક સાથે એક અલગ જ છાપ છોડે છે મીરા દરેક ડ્રેસને ખૂબ જ સારી રીતે કેરી કરે છે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હજુ પણ એક્ટિંગની દુનિયાથી દૂર છે પરંતુ દરરોજ તે પોતાની સ્ટાઇલિશ સ્ટાઈલથી બધાને દંગ કરી દે છે. મીરા બોલિવૂડની સૌથી મોટી અભિનેત્રીઓને પોતાની ફેશન અને સ્ટાઈલથી માત આપે છે. મીરાનો સ્ટાઇલિશ અંદાજ ઘણીવાર ફેશન શૈલીના નવા ધોરણો સેટ કરે છે