સારા અલી ખાન બોલીવુડનું જાણીતું નામ સારા ઈંસ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે આ ફોટોમાં સારાનો ગ્લેમરસ લૂક જોઈ ફેન્સ ખુશ સારા આ ફોટોમાં ઘણી સ્ટનિંગ દેખાઈ રહી છે સારાના ફોટો વાયરલ થઈ રહ્યા છે બ્લેક કપડાંમાં સારા કહેર વરસાવી રહી છે સારાનો આ લૂક તમને મદહોશ કરશે બોડીકોન ડ્રેસમાં સારાનો હોટ લૂક સારા અલી ખાન હાલમાં જ પ્રવાસ પર ગઈ હતી સારા ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કરીને ફેન્સને અપડેટ આપે છે