કાન્સના ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાતી અભિનેત્રી રેડ કાર્પેટ પર ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર કાન્સમાં રેડ કાર્પેટ પર કોમલ ઠક્કરે આગ લગાવી દીધી તે ગુજરાતી ફિલ્મ જગત અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે અત્યાર સુધી કોઈ ગુજરાતી અભિનેત્રીને આ મોકો નથી મળ્યો કોમલ ઠક્કર સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ છે ઇન્સ્ટાગ્રામ પર તેના 4 લાખથી વધુ ફોલોઅર્સ છે કોમલ ઠાકરે 2011માં ગુજરાતી ફિલ્મથી કારકિર્દી શરૂ કરી “હૈયાના હેત જન્મો જનમના” તેની પ્રથમ ફિલ્મ હતી કોમલ ઠક્કરે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે