શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર સુંદરતામાં એક્ટ્રેસને ટક્કર આપે છે મીરાએ દિવાળી પર બેકલેસ ચોલી- લહેંગા પહેરીને તેનો લુક શેર કર્યો હતો. મીરાએ દિવાળી પર બેકલેસ ચોલી- લહેંગા પહેરીને તેનો લુક શેર કર્યો હતો. મીરા કપૂરે યલો કલરના બેકલેસ ચોલી-લહેંગા પહેરેલી તસવીરો શેર કર્યો છે આ તસવીરોમાં શાહિદ કપૂરની પત્ની સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે મીરા ફિટનેસ અને સ્ટાઇલમાં અનેક અભિનેત્રીઓને ટક્કર આપે છે. મીરાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે જેમાં તે બેકલેસ આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે. મીરા યલો કલરના આઉટફિટમાં તેની બેકને ફ્લોન્ટ કરી રહી છે. (All Photo Credit: Instagram )