શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પોતાના સ્ટનિંગ લૂકતી બધાનું ધ્યાન ખેંચે છે મીરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે મીરા ઘણી સુંદર છે મીરાની સ્માઈલ લોકોએ આ ફોટોના ઘણા વખાણ કર્યા મીરા આ ફોટોમાં ઘણી હોટ અને ગ્લેમરસ લાગે છે મીરા પોતાની અનોખી સ્ટાઈલ માટે પણ જાણીતી મીરાની દિલકશ અદાના દિવાના છે તેના ચાહકો મીરા પોતાના પેજ પર સુંદર ફોટો શેર કરે છે મીરા અને શાહિદની એક પુત્રી પણ છે