ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય છે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી છે ભાનુબેન હાલમાં રાજ્યમાં ભારે વરસાદથી ઘણી જગ્યાએ નુકશાન થયું છે ભાનુબેને રાજકોટ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી અહીં તેઓ ગામના લોકોને મળ્યા હતા અને સ્થિતિ જાણી કાદવ કીચડ વચ્ચે પગપાળા ચાલી સ્થિતિનો તાગ મેળવ્યો ભારે વરસાદને કારણે રાજકોટના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે ભાનુબેને અધિકારીઓને જરુરી સુચનાઓ આપી હતી હાલમાં એનડીઆરએફ અને તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે ભાનુબેને નાગરિકોને સાંત્વના પાઠવી મદદની ખાતરી આપી