ખરીદી રહ્યાં છો નવો મોબાઇલ, તો આ વાતનું રાખો ધ્યાન


મોબાઇલ ખરીદતી વખતે બેટરી MH જરૂર ચેક કરો,


જેના કારણે ખરીદી બાદ તકલીફ નહી થાય


ખાસ કરીને કેમેરાની ક્વોલિટિ અવશ્ય ચેક કરી લેવી


હાલ મોબાઇલ કેમેરાનો વધુ ઉપયોગ થાય છે


જુદી-જુદી કંપનીની એકબીજા સાથે તુલના કરો


આવું કરવાથી ઓછા બજેટમાં સારો મોબાઇલ મળી જાય છે


પ્રોસેસર અને મેમોરી અને રૈમનું ધ્યાન ચોક્કસ રાખો


તેનાથી આપને બાદમાં સ્ટોરેજની સમસ્યા નહીં થાય