નેપાળી એક્ટ્રેસ Aditi Budhathoki પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તે બોલ્ડનેસ મામલે દિશા પટણી અને આલિયા ભટ્ટને ટક્કર આપે છે

Aditi Budhathoki ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

Aditi Budhathoki નું નામ નેપાળની પ્રખ્યાત અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

તે દરરોજ તેની નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

પંજાબી ઈન્ડસ્ટ્રી સિવાય તેણે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે

તેણે અનેક પંજાબી અને હિંદી વીડિયોમાં કામ કર્યું છે.

તેના આ ફોટોને જોઈને ચાહકો દિવાના બની ગયા છે

તે બિકિનીમાં તસવીરો શેર કરતી રહે છે

All Photo Credit: Instagram