બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તાએ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યુ છે

'દ્રશ્યમ' અભિનેત્રી ઈશિતા દત્તા આ દિવસોમાં તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે.

અભિનેત્રીએ હાલમાં જ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે.

ઈશિતાના આ ફોટોશૂટને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે

ઈશિતા બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

ઇશિતા દત્તા લગ્નના 6 વર્ષ બાદ માતા બનવાની છે.

ઈશિતા દત્તાએ વર્ષ 2017માં બોલિવૂડ એક્ટર વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા હતા.

વત્સલ સેઠે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

વત્સલ સેઠને અજય દેવગનની ફિલ્મ ટારઝન ધ વન્ડર કારથી લોકપ્રિયતા મળી હતી

All Photo Credit: Instagram