ભોજપુરી ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં છે. મોનાલિસા દરરોજ પોતાના ફેન્સ માટે વીડિયો-ફોટો શેર કરતી રહે છે. મોનાલિસા ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટમાં ફોટો શેર કર્યા છે. મોનાલિસા શોર્ટ સ્કર્ટમાં ગ્લેમરસ લાગી રહી છે. મોનાલિસાની આ સ્ટાઇલ લોકોને પસંદ આવી રહી છે. મોનાલિસાએ પોતાને ભોજપુરી ફિલ્મોથી દૂર થઇ ગઇ છે. હાલમાં જ મોનાલિસા ટીવી શો 'સ્માર્ટ જોડી'માંથી જોવા મળી હતી. આ શોમાં તે પોતાના પતિ વિક્રાંત સિંહ સાથે જોવા મળી હતી. લોકો મોનાલિસાની ભોજપુરી ફિલ્મોમાં વાપસીની રાહ જોઈ રહ્યા છે. All Photo Credit: Instagram