ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા 21 નવેમ્બરે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે

મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથે રોમેન્ટિક બર્થ ડે સિલિબ્રેશનના ફોટા શેર કર્યા છે

ફોટામાં માનલિસા પતિ વિક્રાંત સાથે પહાડો પર ટાઇમ સ્પેન્ડ કરી રહી છે

મોનાલિસા પતિ વિક્રાંત રાજપૂત સાથે ચાની ચૂસ્કી લેતી અને ગપશપ કરતી નજરે પડે છે.

વિક્રાંતે મોનાલિસાને ખોળામાં બેસાડી રોમાંટિક પોઝ આપ્યો

મોનાલિસાએ પતિ વિક્રાંત સાથે મસ્તી કરતી મોમેંટ્સ શેર કરી

ફોટોઝમાં મોનાલિસા અને વિક્રાંતનું બોન્ડિંગ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે

મોનાલિસા પતિ સાથે ટાઇમ સ્પેન્ડ કરીને બર્થ ડે મનાવી રહી છે

મોડીરાતે મોનાલિસાએ એક વીડિયો પણ શેર કર્યો,જેમાં તે પતિ સાશે કેક કાપી રહી છે

વિક્રાંતે પણ મોનાલિસાનેપોસ્ટ શેર કરીને બર્થ ડે શુભકામના આપીને લખ્યું- હેપ્પી બર્થ ડે માઇ વર્લ્ડ મોનાલિસા