મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.

મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે.

મોનાલીસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે.

મોનાલીસાની તેના અભિનય અને સુંદરતાના લાખો દિવાના છે.

 માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના કરોડો ચાહકો છે.

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

 તેના ફેન્સ માટે ફોટો પોસ્ટ કરતી રહે છે

(All Photo Instagram)