ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે ભોજપુરી ક્વિનની આ તસવીરો પર તેના પર ચાહકો ફિદા થઈ રહ્યા છે. આ તસવીરોમાં મોનાલિસા બ્લેક અને બ્લૂ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે અલગ અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તે પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. મોનાલિસા હવે ભોજપુરી સિનેમાથી લઈને ટીવીનો મોટો ચહેરો બની ગઈ છે. મોનાલિસાના ચાહકો હવે દેશભરમાં છે. મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તેનો આ ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ