'નાગિન' ફેમ તેજસ્વી પ્રકાશે ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે તેજસ્વી પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેજસ્વીએ તેનો સાડીનો લુક શેર કર્યો છે. અભિનેત્રી તેની સુંદર તસવીરોને કારણે ચર્ચામાં છે તેણે પોતાના દરેક ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેજસ્વી પ્રકાશે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે. પર્પલ કલરની સાડીમાં તે સુંદર લાગી રહી છે તે ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે 'બિગ બોસ 15'ની વિનર બન્યા બાદ તેજસ્વી પ્રકાશની ફેન ફોલોઈંગમાં વધારો થયો છે All Photo Credit: Instagram