ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંની એક સુરભી જ્યોતિ સુરભી જ્યોતિએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી આ તસવીરોમાં તેની સ્ટાઈલ તબાહી મચાવી દે તેવી છે. સુરભી જ્યોતિએ 'કુબૂલ હૈ' અને 'નાગિન' જેવા ટીવી શોમાં કામ કર્યું ટીવી શોથી પોતાની મજબૂત ઓળખ બનાવી સુરભી પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, રભીએ કાતિલ પોઝ આપીને મહેફિલ લૂંટી લીધી છે. આ તસવીરો પર ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. સિઝલિંગ લૂકમાં સુરભિ જ્યોતીએ આપ્યા કાતિલ પોઝ સુરભિના દરેક ફોટોને ફેન્સ લાખો લાઈક્સ આપે છે