ભોજપુરી સિનેમાની બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી મોનાલિસાને આજે કોઈ ઓળખની જરૂર નથી તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મોનાલિસા હાલમાં ભોજપુરી ફિલ્મોથી દૂર છે પરંતુ ભોજપુરી દર્શકોમાં તેનો ક્રેઝ સહેજ પણ ઓછો થયો નથી. મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે યેલો ડીપ નેક ડ્રેસમાં મોનાલિસા ગોર્જિયસ લાગી રહી છે હાલમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પોતાના બોલ્ડ લૂક માટે જાણીતી છે અભિનેત્રી બ્લેક આઉટફીટમાં કહેર વર્તાવી રહી છે મોનાલિસા (All Photos-Instagram)