ટીવી અને બૉલીવુડ સ્ટાર મૌની રૉય પોતાની દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે

તેના ફેન્સ તેના સ્ટાઇલિશ અવતારને જોવા માટે હંમેશા ઉતાવળા રહે છે, હવે એક્ટ્રેસે એક નવુ ફોટોશૂટ કરાવ્યુ છે,

જેની તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે

આ તસવીરોમાં મૌની રૉય લૉન્ગ હૉટ ડ્રેસમાં પોતાનો જલવો બતાવી રહી છે.

તેની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા છે.

તેની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા છે.

એટલુ જ નહીં કેમેરા સામે પૉઝ આપતી વખતે એક્ટ્રેસ પોતાનુ કર્વી ફિગર પણ ફ્લૉન્ટ કરી રહી છે.

લૂકને પુરો કરવા માટે તેને સેન્ટ્રલ પાર્ટિશનમાં ખુલ્લા વાળ રાખ્યા છે, જે તેની અદાઓને વધુ સ્ટાઇલ બનાવી રહ્યું છે.

37 વર્ષીય એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાનો 37મો જન્મ દિવસ મનાવ્યો હતો

મૌની રૉયનો જન્મ 28 સપ્ટેમ્બર, 1985 એ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં થયો હતો, આજે મૌની રૉયે એક મોટી એક્ટ્રેસ બની ચૂકી છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ