ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ સાડીમાં તસવીરો પોસ્ટ કરી છે તેણે યલો સાડીમાં ઓફ-શોલ્ડર બ્લાઉઝ પહેર્યું છે. તેણે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે તેણે કેમેરા સામે અનેક કિલર પોઝ આપ્યા છે મોનાલિસાએ ડિપનેક બ્લાઉઝ પહેર્યું હતું. આ તસવીરો મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે મોનાલિસા બિગ બોસમાં પણ જોવા મળી છે અને વિક્રાંત સાથે લગ્ન કર્યા છે. All Photo Credit: Instagram