થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને નો મેકઅપ લુકમાં દેખાઈ Monalisa ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે મોનાલિસા મોનાલિસા હવે ભોજપુરી સિનેમાથી લઈને ટીવીનો મોટો ચહેરો બની ગઈ છે. મોનાલિસાના ચાહકો હવે દેશભરમાં જોવા મળે છે. મોનાલિસાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. મોનાલિસા ચાહકોમાં પોતાનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી. મોનાલિસાની દરેક એક્ટિંગ ફેન્સને પસંદ આવે છે. મોનાલિસા સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 10માં પણ જોવા મળી છે.