મોનસૂનમાં મકાઇના ડોડા ખાવાના ફાયદા મોનસૂનમાં મકાઇના ડોડા ખાવાના ફાયદા મકાઇના ડોડામાં વિટામિન E ભરપૂર માત્રામાં છે. ડોડા વિટામિન-B થી પણ ભરપૂર છે મકાઇના ડોડાના સેવનથી એનર્જી મળે છે મકાઇના ડોડા ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે. મકાઇના ડોડા પાચનતંત્રને મજબૂત કરે છે. બેડ કોલેસ્ટ્રોલને મકાઇના ડોડા ઘટાડે છે ડાયાબિટિસને પણ ડોડા કન્ટ્રોલ કરે છે હાર્ટના હેલ્થ માટે પણ ડોડા કારગર છે. આંખો અને ત્ચવા માટે લાભકારી છે ડોડા