મોનસૂનમાં ત્વચાને આ રીતે રાખો હેલ્ધી મોનસૂનમાં સ્કિનને હાઇડ્રેઇટ રાખો હેલ્ધી આહાર જરૂર લો સ્કિન પર મોજૂદ ઓઇલને ખતમ કરવા બટાટા અપ્લાય કરો મોનસૂનમાં સંતરાના રસથી સ્કિન ચમકી જશે મોનસૂનમાં સ્કિન પર દહીં લવાવવાનું ટાળો ઠંડુ દૂધ લગાવવાથી સ્કિનને ફ્રેશ મહેસૂસ થશે મોનસૂનમાં સ્કિનને સ્ક્રર્બ જરૂર કરો બહાર જતાં પહેલા સનસ્ક્રિન લગાવવાનું ન ભૂલો મોનસૂનમાં સ્કિનને સારી રીતે મોશ્ચરાઇઝ કરો