સ્વિફ્ટ બેસ્ટ સેલર બની રહી.1.5 લાખથી વધુ એકમો વેચાયા. બ્રેઝા જૂની કાર હોવા છતાં હજુ પણ વધુ સંખ્યામાં વેચાઈ રહી છે ભારતમાં સૌથી વધુ વેચાતી કારમાંની એક છે. કિંમત 15 લાખથી વધારે છે. સેલ્ટોસની મોટી કેબિન, વધુ એન્જિન વિકલ્પો અને સારી કિંમતે તેને વધુ લોકપ્રિય બનાવ્યું છે.