શનિ શિંગણાપુર, મહારાષ્ટ્રઃ સમગ્ર ગામમાં એક પણ ઘરમાં બારણા નથી. ચોરી થતી નથી.

શેટપાણ, મહારાષ્ટ્રઃ આ ગામમના દરેક ઘરમાં સાપ છે. સાપ તેમનો કુટુંબીજન હોવાની માન્યતા છે.

હિવારે બજાર, મહારાષ્ટ્રઃ આ ગામ ભારતનું સૌથી ધનિક ગામ છે. આ ગામમાં 60 કરોડપતિ રહે છે.

જંબુર, ગુજરાત: ગામના દરેક વ્યક્તિ આફ્રિકન જેવા લાગે છે. ગામનું હુલામણું નામ આફ્રિકન છે.

કુલધરા, રાજસ્થાનઃ લોકો વિનાનું ગામ છે. આ ગામમાં કોઇ પણ વ્યક્તિ રાત નથી રોકાતું. મકાનો છે પણ કોઈ રહેતું નથી.