ચાણક્યની વાતો જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરિત કરે છે, આવો જાણીએ આજની ચાણક્ય નીતિ.



જીવનમાં ધનવાન બનવું હોય તો પરિશ્રમથી ક્યારેય ભાગવું ન જોઈએ, પરિશ્રમથી જ સફળતા મળે છે.



સફળતા મેળવવા માટે લક્ષ્ય નક્કી કરો. લક્ષ્ય નક્કી કર્યા બાદ તેને પૂરું કરવામાં લાગી જાવ.



સફળતામાં સમયનું વિશેષ મહત્ત્વ છે, જે લોકો સમય પર કાર્ય પૂરું કરે છે, લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.



પ્રેમ, દયા અને વિન્રમતા અપનાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, આવા લોકો ધનવાન હોય છે.



અભિમાન, ક્રોધ અને દગો દેનારને લક્ષ્મીજી ક્રાયે પોતાના આશીર્વાદ નથી આપતા.



જ્ઞાન મેળવવા માટે જે લોકો હંમેશા તૈયાર રહે છે, તેમને લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે.



ખોટી આદતો અપનાવવાથી ધનનો વ્યય થાય છે, લક્ષ્મીની નારાજ થઈ જાય છે. બીજીની મદદ માટેજે લોકો હંમેશા તૈયાર રહે છે, તેમને પણ લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે.



ચાણક્ય નીતિ કહે છે કે જે લોકો આળસનો ત્યાગ કરે છે, તે પોતાનાં લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી લે છે.