શિયાળામાં ડાયટમાં શક્કરિયા કરો સામેલ શક્કરિયા વિટામિન Aનો સ્ત્રોત જે આંખોની રોશની વધારવામાં સક્ષમ હાર્ટ સંબંધિત બીમારીમાં પણ ઉપકારક છે શક્કરિયા બીટા કેરોટીનનો ઉત્તમ સ્ત્રોત શક્કરિયા ડાયાબિટિશમાં ખાઇ શકાય છે શક્કરિયામાં ગ્લાઇસેમિક ઇન્ડેકસ હોય છે. શક્કરિયા હાઇ બ્લડપ્રેશરથી બચાવે છે વેઇટ લોસમાં પણ શક્કરિયા કારગર બેડ કોલેસ્ટ્રોલમાં કરે છે ઘટાડો