કેટરિના કૈફની ફિટનેસના લાખો ચાહકો છે. જાણીએ એક્ટ્રેસનું બ્યટી-ફિટનેસનું રાજ કેટ જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. વોલ પુશઅપ્સ 20 વખત કરે છે. વોલ પુશઅપ્સ 20 વખત કરે છે. ઇનક્લાઇન પુશઅપ્સ રોજ કરે છે. જીમ સાથે યોગ અને કાર્ડિયો કરે છે. નિયમિત 2થી3 કલાક વર્કઆઉટ કરે છે સવારમાં પહેલા ગરમ પાણી પીવે છે. નાસ્તામાં ઓટમીલ લે છે. લંચમાં બાફેલા શાક અને ફળ લે છે. ડિનરમાં ફિશ લેવાનું પસંદ કરે છે. ફ્રૂટ અને સલાડ ભરપૂર લે છે.