Motorola આવનારા સ્માર્ટફોન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી છે

Moto Razr 2022, Moto X30 Pro,Moto S30 Pro

Moto X30 Proમાં 200MP ટ્રિપ રીઅર કેમ હોવાનું કહેવાય છે

Moto X30 Proમાં સ્નેપડ્રેગન 8+ Gen 1 પ્રોસેસર

S30 Pro સૌથી સસ્તો છે

S30 Proમાં 50MP કેમેરા સેટઅપ,SD 888 પ્રોસેસર.

લોન્ચ તારીખ 11 ઓગસ્ટ