મૌની રોય અને સૂરજ નામ્બિયારે કશ્મીરની વાદીઓમાં હનીમૂન કર્યું એન્જોય. કશ્મીરની વાદીઓમાં મૌની રોયે સ્નોફોલની માણી મજા. મૌની રોયે છેલ્લે મોનોકિનીમાં તસવીરો કરી હતી શેર. કાશ્મીરની ઠંડીમાં બ્લેક મોનોકિનીમાં મૌનીએ લગાવી આગ. મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીને આપ્યા પોઝ. પાપારાઝીને જોઇને માસ્ક હટાવી આપ્યા પોઝ. મૌની રોય અને પતિ સૂરજ હનીમૂનથી પરત ફર્યા. પાપારાઝીને પોઝ આપીને તેમનું માન જાળવ્યું. મૌની રોય તેની બોલ્ડ તસવીરો માટે જાણીતી છે. મૌનીએ લગ્ન પછી હળવા મૂડમાં તસવીરો કરી શેર. કશ્મીરની વાદીઓમાં પાથર્યા કામણ. કશ્મીરમાં હનીમૂનથી પરત ફર્યા.