મૌની રોય પતિ સૂરજ નામ્બિયાર સાથે કશ્મીરની વાદીઓમાં હનીમૂન મનાવી રહી છે.

મૌની રોય હનીમૂન પરથી પોતાના ચાહકો માટે તસવીરો શેર કરી રહી છે

હવે કડકડતી ઠંડી વચ્ચે મૌનીએ સ્વીમશૂટમાં ફોટોશૂટ કરાવ્યું.

સ્વીમશૂટમાં ફોટોશૂટ કરાવીને ઠંડીમાં પણ આગ લગાવી દીધી છે.

મૌની રોય બ્લેક કલરના સ્વીમશૂટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

મૌની અને સૂરજે હનીમૂની કેટલીક તસવીરો ફેન્સ માટે શેર કરી છે.

હનીમૂનના ફોટાઓથી ઇન્સ્ટાગ્રામ ફીડ્સને છલકાવી રહી છે.

નવદંપતીઓ કાશ્મીરની સુંદર ભૂમિમાં હનીમૂન મનાવી રહ્યા છે.

મૌનીએ તેની કાશ્મીર ડાયરીઓમાં વધુ તસવીરો ઉમેરી

મૌનીએ નવી દુલ્હનની પરંપરાગત જ્વેલરી પાછળ છોડી ન હતી.