મૌની પોતાના આકર્ષક લૂક માટે જાણીતી મૌની હમણાં જ વેકેશન પર ગઈ હતી વેકેશન માણતા ફોટો થયા વાયરલ પોતાના ઈન્સ્ટા પેજ પર મૌની એક્ટિવ મૌનીના હોઠ આકર્ષણનું કેન્દ્ર ઈન્સ્ટા પર વેકેશનના હોટ ફોટો મુક્યા મૌનીના આકર્ષક ફિગરને ફ્લોન્ટ કરતા ફોટો હોટ ફોટો જોઈને મૌનીના ચાહકો દિવાના થયા લગ્ન બાદ મૌનીનો લૂક ઘણો બદલાયો ટીવીથી મોટા પરદા પર છવાઈ છે મૌની રોય