મૌની રોય બોલિવૂડની સુપર ગ્લેમરસ સ્ટાર છે મૌનીએ હાલમાં જ તેના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે. વાસ્તવમાં મૌની ઈટાલીના અમાલ્ફીમાં વેકેશન પર છે મૌની તેના મિત્રો સાથે વેકેશન પર છે મૌની ઇટાલીમાં મજા કરી રહી છે મૌનીએ ત્યાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે મૌનીએ અમાલ્ફીની પ્રાકૃતિક સુંદરતા દર્શાવી હતી મૌનીએ સુંદર ફૂલોના ફોટા પણ શેર કર્યા છે રંગબેરંગી ફૂલોનો નજારો ખરેખર જોવા જેવો છે