બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડાની ટૂંક સમયમાં સગાઈ થવાની છે

સગાઈ માટે એક્ટ્રેસનું મુંબઈ સ્થિત મકાન લાઇટોથી શણગારવામાં આવ્યું છે

સગાઈ માટે એક્ટ્રેસનું મુંબઈ સ્થિત મકાન લાઇટોથી શણગારવામાં આવ્યું છે

રિપોર્ટ્સ પ્રમાણે પરિણીતિ ચોપડા આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરશે

સૂત્રો અનુસાર બંનેની સગાઈ 13 મેના રોજ દિલ્હીમાં થશે



તાજેતરમાં પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા એરપોર્ટ પર સ્પોટ થયા હતા



આ દરમિયાન જ્યારે તેમને લગ્નને લઈ સવાલ કરવામાં આવ્યો ત્યારે માત્ર સ્માઇલ જ આપી હતી



અહેવાલ મુજબ પરિણીતિ તેના સ્પેશિયલ દિવસે મનીષ મલ્હોત્રાના આઉટફિટ પહેરશે



બંને ઘણી વખત સાથે સ્પોટ થયા હોવા છતાં હજુ મગનું નામ મરી પાડ્યું નથી



થોડા દિવસો પહેલા પરિણીતી અને રાઘવ ચઢ્ઢા આઈપીએલની મેચ જોવા આવ્યા હતા.

પરિણીતી ચોપડા બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે, પણ ફિલ્મોમાં સફળ થઈ નથી.