કિયારા અડવાણીએ બ્લેક ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ

કિયારા અડવાણી બ્લેક ડ્રેસમાં ખુબ જ ગ્લેમરસ લાગી

કિયારા અડવાણીએ થોડા સમયમાં જ બોલીવુડમાં પોતાનું નામ બનાવ્યું

કિયારા તેના ફોટોને લઈ ચર્ચામાં રહે છે

વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં કિયારા અડવાણીનો સુંદર અંદાજ

કિયારા હાલમાં જ જુગ જુગ જિયો ફિલ્મમાં જોવા મળી

કિયારા અડવાણી શેરશાહ ફિલ્મમાં કામ કરીને છવાઈ ગઈ

કિયારા તેના નો-મેકઅપ લૂકને લઈ હેડલાઈનમાં રહે છે

કિયારાને લાખો ફેન્સ ઈંસ્ટા પર ફોલો કરે છે

આ ફોટો પર ફિદા થયા ફેન્સ